સુરતમાં શ્રી અર્બુદા રેસીડેન્શીયલ વેલ્ફેર એસોશિએશન આવ્યું લોકોની વ્હારે

અનાજની કીટ તેમજ દવાની કીટ જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવી કોરોનાથી રક્ષણ મળે તેવી દવાઓ આપી ગરીબ પરિવારોને કરી મદદ કેતકી પંડ્યા અને SARWA NGO દ્વારા માનવતાના દર્શન કરવામાં આવ્યા

Amdavad ની શાળામાં સર્વ NGO દ્વારા મહિલા દિવસ પર સેનેટરી પેડનું વિતરણ કરી ઉજવણી । Nirmananews